સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 29 ઑક્ટોબર 2016 (00:12 IST)

J&Kના કુપવાડામાં પાક. તરફથી ગોળીબારીમાં એક ભારતીય જવાન શહીદ, શહીદના મૃતદેહને ક્ષતિવિક્ષત કરીને ભાગી ગયા

જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાનની તરફથી ગોળીબારી શરૂ કરી છે. આજે માછિલ સેક્ટરમાં બંને બાજુએથી થતાં ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થઈ ગયો છે. નાપાક પાકિસ્તાની કરતૂતો કરીને આતંકવાદી શહીદના મૃતદેહને ક્ષતિવિક્ષત કરીને ભાગી ગયા હતા