સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 4 ડિસેમ્બર 2016 (23:20 IST)

તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાને આવ્યો હાર્ટ એટેક

તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાની તબીયતફરી બગડી છે, તેમને હદય રોગનો હુમલો આવ્યો છે. તેમની અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  મુખ્યમંત્રી જયલલિતા છેલ્લા અઢી મહિનાથી ચેન્નઈ અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મીડિયા રીપોર્ટસ મુજબ તામિલનાડુના રાજ્યપાલ મુંબઈથી ચેન્નઈ જવા માટે રવાના થયા છે, જયલલિતાને હ્રદય રોગના હુમલાના સમાચાર સામે આવતા અમ્માના સર્મથકો હોસ્પિટલ બહાર એકઠા થઈ ગયા છે. હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.