મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑક્ટોબર 2016 (21:15 IST)

શ્રીનગર - ઝકુરામાં CRPF કેમ્પ પાસે SSB પેટ્રોલિંગ પાર્ટી ઉપર હુમલો, 1 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના ઝાકુરા પાસે ડ્યુટી પરથી પરત ફરી રેલ એસએસબીનીના જવાનોની પાર્ટી ઉપર હુમલો કર્યો સાથે જે એસએસબીની ગાડી પર ફાઈરિંગ પણ કર્યું આ હુમલામાં 1 જવાન શહીદ થયો હતો. 9 જવાનો ઘાયલ થઈ ગયા હતા. આ એક ફિદાયીન હુમલો હોવાનું જાણવા મળ્યું છે. થયેલ સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલું.