સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી પંચાંગ
Written By
Last Modified: રવિવાર, 2 એપ્રિલ 2017 (07:33 IST)

આજનુ પંચાંગ તા.2-4-2017, રવિવાર

ચૈત્ર સુદ છઠ્ઠ - સૂર્યષષ્ઠ્ઠી
અનાજમાં મંદી ?
યદુનાથજીનો ઉત્સવ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : 6 ક. 33 મિ. સૂર્યાસ્ત : 18 ક. 53 મિ.
સૂરત સૂર્યોદય : 6 ક. 33 મિ. સૂર્યાસ્ત : 18 ક. 52 મિ.
નવકારસી સમય : (અ) 7 ક. 21 મિ. (સૂ) 7 ક. 21 મિ. (મું) 7 ક. 21 મિ.
જન્મરાશિ : આજે બપોરના 2 ક. 02 મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે. ત્યાર પછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.
નક્ષત્ર : મૃગશીર્ષ રાત્રે 1 ક. 14 મિ. સુધી પછી આદ્રા
ગોચર ગ્રહ : સૂર્ય-મીન (રેવતી) મંગળ-મેષ બુધ-મેષ, ગુરુ-કન્યા, શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર- બપોરના 2 ક. 02 મિ. સુધી વૃષભ પછી મિથુન
હર્ષલ (યુરેનસ), મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ 16.30 થી 18.00 મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : 2073 કીલક સં. શાકે : સંવત્સર  1939 : હેમલંબી જૈનવીર સંવત : 2543 ઉત્તરાયણ વસંત ઋતુ / રાષ્ટ્રિય દિનાંક : ચૈત્ર 12- વ્રજ માસ : ચૈત્ર.
માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ છઠ્ઠ રવિવાર