રવિવાર, 6 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી કાવ્ય
Written By
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી|
એક ઘા
તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો.
રે! રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમા.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને,
રે ! રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે ! રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ના આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
AAP ધારાસભ્યની ધરપકડ પર રાજકારણ તેજ, કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા; કહ્યું - કારમી હાર પર હતાશા
ગુજરાતમાં AAP ધારાસભ્ય ચતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. આનાથી દિલ્હીથી ડેડિયાપાડા સુધી હોબાળો મચી ગયો છે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા છે. આ પછી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે.
ભારત માટે દલાઈ લામા કેટલા મહત્વપૂર્ણ છે? તિબેટીયન આધ્યાત્મિક નેતાએ આજે તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો
Dalai Lama Impact on India તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામા આજે 6 જુલાઈ 2025 ના રોજ 90મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે ભારતમાં આશ્રય લીધો છે અને હિમાચલ પ્રદેશના ધર્મશાલા જિલ્લાના મેકલિયોડગંજ શહેરમાં રહે છે.
હજુ કેટલી તક જોઈએ આ ખેલાડીને... એક વાર ફરી બધાને એકદમ કર્યા નિરાશ
કરુણ નાયર ઈગ્લેંડ વિરુદ્ધ રમાય રહેલી ટેસ્ટ શ્રેણીમા અત્યાર સુધી 4 દાવ રમી ચુક્યા છે. પણ ત્યા તેઓ અત્યાર સુધી એકવાર પણ હાફ સેંચુરી મારી શક્યા નથી
હે ભગવાન અમદાવાદ દુર્ઘટનાના પીડિતોનુ આ કેવુ દર્દ ? છ પરિવારોને ફરીથી કરવો પડશે અંતિમ સંસ્કાર
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીત થઈ ? અત્યાર સુધી આ સવાલનો જવાબ મળી શકયો નથી. એયરક્રાફ્ટ એક્સીડેંટ ઈંવેટીમેશન બ્યુરો (AAIB) ના દ્વારા દુઘટનાની તપાસ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ આ દુર્ઘટનાના પીડિત 6 પરિવારને ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે. કારણ કે ડીએનએ તપાસ બાદ તેમને અવશેષોનો બીજો સેટ સોંપવામાં આવ્યો છે.
Video- બિઝનેસમેન સુશીલ કેડિયાની ઓફિસમાં MNS ના કાર્યકર્તાઓની તોડફોડ, કેડિયાનો જવાબ...ત્યા સુધી નહી શીખુ મરાઠી
રાજ ઠાકરેની પાર્ટી MNS ના કાર્યકરોએ મુંબઈના વરલીમાં ઉદ્યોગપતિ સુશીલ કેડિયાની ઓફિસમાં તોડફોડ કરી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
ધર્મ
Devshayani Vrat katha- દેવશયની એકાદશી વ્રત કથા
હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે.શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધી પણ દર્શાવવામાં આવી છે.
Muharram 2025: 6 કે 7 જુલાઈ... મોહરમ ક્યારે છે, શું રજાને લઈને કન્ફ્યુજન છે? જાણો વિગત
ભારતમાં મોહરમ ક્યારે ઉજવવામાં આવશે, 6 કે 7 જુલાઈએ, જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો જવાબ જાણો. મોહરમ 6 જુલાઈએ જ ઉજવવામાં આવશે. જાણો ભારતમાં મોહરમ કેવી રીતે ઉજવવામાં આવે છે...
ગુજરાતી લોકગીત - ગોરમા, ગોરમા રે…Gor ma re gor ma
ગોરમા, ગોરમા રે સસરો દેજો સવાદિયા, તમે મારી ગોરમા છો !
Gauri Vrat 2025 Date - ક્યારથી શરૂ થશે ગૌરી વ્રત ? જાણો તેનુ મહત્વ અને પૂજા વિધિ
Gauri Vrat 2025 Date - હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રતનું ખૂબ મહત્વ છે. આ ઉપવાસ ભારતના ઉત્તરીય ભાગોમાં, ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતો 5 દિવસનો ઉપવાસનો તહેવાર છે. આ ઉપવાસ અને તહેવાર મૂળભૂત રીતે દેવી પાર્વતીના અવતાર દેવી જયા સાથે સંકળાયેલા છે
Shani Chalisa: શનિવારે આ રીતે કરો શનિ ચાલીસાનો પાઠ, દૂર થશે શનિ દોષ
Shanivar Shani Chalisa: શનિદેવને પ્રસન્ન કરવા માટે, જો કોઈ શનિવારે યોગ્ય રીતે શનિ ચાલીસાનો પાઠ કરે છે, તો શનિદેવ તે વ્યક્તિ પર કૃપાળુ બને છે.