સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: રવિવાર, 21 જૂન 2009 (17:27 IST)

તાપીમાં કાર અકસ્માતમાં 5ના મોત

ગુજરાતના તાપી જિલ્લામાં સુરત હાઈવે પર એક કાર અને ટ્રકની ટક્કર થઈ જતા કારમાં સવાર પાંચ લોકોના મોત થવા પામ્યા હતાં.

સૂત્રો અનુસાર કાર સુરત તરફથી આવી રહી હતી તે જ દરમિયાન હાઈવે પર ટ્રક સાથે જબરદસ્ત ટક્કર થઈ જતા કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થવા પામ્યા હતાં.

તાપી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.