નરેન્દ્ર મોદી વગર ગાડું આગળ ચાલતું નથી

વેબ દુનિયા| Last Modified બુધવાર, 18 સપ્ટેમ્બર 2013 (11:43 IST)
P.R

પોલિસી અને પોલિટિક્સગ (નીતિ અને રાજનીતિ)ની અરસપરસ ભેળસેળ ક્યામરેય ન કરવી જોઈએ. પોલિસીને કોઈ પોલિટિક્સી કદી નડતું નથી અને પોલિટિક્સસને કોઈ પોલિસી કદી સદતી નથી. દરેક દ્યટનાને રાજનીતિનાં ચશ્માંક પહેરીને જોવાનું પાપ હંમેશાં કપટી પોલિટિશ્યલનો કરતા રહે છે. પોલિસી તો વિરોધના પ્રબળ બવંડર વચ્ચેઆય સ્વ સ્થહ-તટસ્થય રહેવાનું સામર્થ્યન ધરાવે છે.
કાનૂનની દૃષ્ટિએ ગુનો જ ગણાય એવાં કેટલાંક કાર્યો સમાજ અને રાષ્ટ્ર માટે હિતકારી હોય તો વ્યા્વહારિક દૃષ્ટિ આદરણીય કાર્ય કહેવાય. કેટલાંક એન્કારઉન્ટહર કાયદાની ભાષામાં ગુનો બનતાં હોય, છતાં એના લાંબા ગાળાના લાભ રાષ્ટ્રને મળતા હોય ત્યાંરે પોલિસીના માર્ગે ચાલનારા લોકો એ એન્કાેઉન્ટારનો પક્ષપાત કરશે અને પોલિટિશ્યાનો પોતાના સ્વાલર્થનો રોટલો શેકી શકાય એ માટે ફાલતુ વિરોધની જવાળાઓ પ્રગટાવવા મળશે.
નરેન્દ્ર મોદી આપણને ગમે તેટલા અપ્રિય હોય તોય સમગ્ર દેશમાં તેમની વિસ્તથરતી પ્રતિભાને અન્ડુરએસ્ટિઓમેટ ન કરી શકાય. એલ. કે. અડવાણી અને સુષમા સ્વ્રાજ મેડમ આ વાત ન સમજે તો એ તેમના જ માટે ખોટનો ધંધો બની રહેશે. અડવાણીએ હવે સમજી લેવું જોઈએ કે આ દેશની પ્રજા હવે બુઢ્ઢા-ખૂંસટ નેતાઓથી ત્રાસી ગઈ છે. ભૂતકાળમાં તેમણે ગમે એટલાં સારાં કામ કયાર઼ે હોય તોય હવે ભારતની પ્રજા તેમને પ્રાઇમ મિનિસ્ટગર બનાવીને વળતર ચૂકવવા જરાય ઉત્સુાક નથી.
નરેન્દ્ર મોદી આપણને ગમે તેટલા પ્રિય હોય તોય તેમના કાનમાં એક કડવી વાત તો અવશ્યન કહેવી જ જોઈએ કે જે વફાદાર અધિકારીઓનો તમને ભૂતકાળમાં ટેકો મળ્યો હોય તેમની ઉપેક્ષા કોઈ પણ સ્વઈરૂપે ન કરશો. વફાદાર માણસો અધ્યાળત્મોના ક્ષેત્રમાંય બહુ ઓછા મળે છે ત્યારરે પોલિટિક્સવમાં તો મળે જ ક્યાંોથી? જે બે-પાંચ વફાદાર મિત્રો-અધિકારીઓને તમારું કદમ વધારવામાં રૂડો સહયોગ આપ્યોે હોય તેમના પ્રત્યે ઋણભાવ જાળવી રાખજો.
૨૦૧૪ના ઇલેક્શ નમાં કોન્ગ્રેયસ હારશે તો એનો અપયશ એકલા મનમોહન સિંહને જ નહીં આપી શકાય. રાહુલ ગાંધીને પ્રાઇમ મિનિસ્ટનર બનેલા જોવા ઝંખતો પ્રત્યે ક કોન્ગ્રે સી એ માટે જવાબદાર ગણાશે. રાહુલ ગાંધી ભારતના વડા પ્રધાન બનવાની કઈ લાયકાત ધરાવે છે? તેમણે દેશ માટે અત્યાાર સુધીમાં એવું કયું મોટું કામ કર્યું છે કે પ્રજા તેમને પસંદ કરવા તત્પાર બને?
રાજીવ ગાંધીના એ પુત્ર છે અને નેહરુ પરિવારના વંશજ છે એટલી જ લાયકાતને કારણે એ વડા પ્રધાન બનવાને પાત્ર છે એવું નવી જનરેશન શી રીતે માનશે?

નરેન્દ્ર મોદીને સોનિયા મેડમે એક વખત ‘મૌત કા સૌદાગર' કહ્યા હતા. મોદી મોતના સોદાગર હોય કે ન હોય, સપનાનાં સોદાગર અવશ્યડ છે. તેમને લોકોની આંખમાં સપનાં આંજતાં આવડે છે. ક્યાકરે ઈંટનો જવાબ પથ્થસરથી આપવો એની તેમને ખબર છે એ જ રીતે ક્યા રે મૌન રહીને જ સંભવિત સંકટમાંથી હેમખેમ પાર ઊતરી જવું એની પણ તેમને ખબર છે. એક મુત્સકદ્દી વ્યમક્તિસમાં હોય એ તમામ ગુણો-લક્ષણો મોદીમાં છે.
તમે એક વાત માર્ક કરી જ હશે કે અત્યાછરે તમામ કોન્ગ્રેયસીઓ નરેન્દ્ર મોદીની ટીકા કરવા મંડી પડેલા રહે છે. પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટીને ભૂંસવાનો પ્રયત્ન્ખ‌ તેમને જ ભારે પડવાનો છે. પ્રજા એક જ વાત સોચે છે કે આ કોન્ગ્રે સીઓ કેમ આખો દિવસ નરેન્દ્ર્ મોદીની પાછળ જ પડેલા રહે છે? શું તેમની પાસે તેમણે પોતે કરેલાં સારાં કાર્યોની વાત થઈ શકે એવું કાંઈ જ નથી? છેલ્લાં દસ વર્ષમાં કોન્ગ્રેતસના શાસનમાં શું એવી એક પણ સિદ્ધિ નથી ઉપલબ્ધઈ થઈ જેને કોન્ગ્રે સના જમા ખાતે નોંધી શકાય? નરેન્દ્ર મોદી જાહેર ભાષણમાં શું બોલ્યાજ અને એનો વિરોધ કંઈ રીતે કરવો. બસ, આ એક જ કામ કોન્ગ્રેનસીઓની ફુલટાઇમ જોબ બની ગઈ છે.
નરેન્દ્ર મોદીના શાસનમાં ભ્રષ્ટાચાર બિલકુલ નથી એવું કહેવામાં સત્યનને ઘસરકા પડે એ પોસિબલ છે. ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી' આ વાક્યમનો ઉત્તરાર્ધ સંપૂર્ણપણે સ્વીલકાર્ય નથી. મોદી પોતે ‘ખાતા' હોય એવું માનવામાં આપણને ઝાઝું કષ્ટ પડતું નથી. ગુજરાત ભ્રષ્ટાચારમુક્તક થઈ ગયું છે એવું જુઠ્ઠાણું ફેલાવવામાં મોદીને રસ નથી, એટલે તે હંમેશાં વિકાસની વાત કરે છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ'
આગળ શુ છે મોદીમંત્ર ?


આ પણ વાંચો :