ઇવીએમ મશીન ખોટવાયા....

અમદાવાદ| વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 30 એપ્રિલ 2009 (20:46 IST)
રાજય સહિત અમદાવાદ શહેરમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી અંતર્ગત શહેરના જમાલપુરમાં મશીનો ઉંધા ગોઠવાયા હોવાની તેમજ રાણીપમાં ઈવીએમ મશીનો બગડ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી.

આ ઉપરાંત મહેસાણા, બોરસદના સેરડી, અને ભાવનગરમાં પણ મશીનો ખોટકાયા હતા. તો બીજી બાજુ અમદાવાદ શહેરના એલિસબ્રિજ, વાસણા, પાલડીમાં ઓળખપત્ર હોવાછતાં મતદારના નામ યાદીમાં ન હોવાથી લોકો મતદાનથી વંચિત રહી ગયા હતા.


આ પણ વાંચો :