1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
  4. notes-rain-on-the-folk-singer-in-gujarat

WEB VIRAL - કીર્તિદાન ગઢવીના એક ડાયરામાં 2000 રૂપિયાની નોટોનો વરસાદ

કીર્તિદાન ગઢવી. ડાયરા
કીર્તિદાન ગઢવીના એક ડાયરાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રૂપિયા 2000ની નોટનો વરસાદ થઈ રહ્યો છે.  લોકો નવી નોટો બેંકમાંથી ઉપાડવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહે છે. છેલ્લા 25 દિવસથી એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે લાઈનો લાગેલી છે. 80 ટકા બેંકો અને એટીએમમાં પૈસા નથી, ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં લોકગાયકના ડાયરામાં 2000 રૂપિયાની નોટોનો વરસાદ થયો છે.

મુક્તેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત ડાયરામાં ત્યાંના સ્થાનિકોએ કીર્તિદાન ગઢવી પર 2000ની નોટો ઉડાડી હતી. ડાયરામાં નોટો ઉડાડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આગળનો લેખ
અમેરેલી નગર પાલિકાનો નવો ફતવો - ગાય છી કરે તો સજા માલિકે ભોગવવાની