બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2009 (20:35 IST)

માથાદીઠ દેવું રૂ.13,371!

રાજ્યની માથાદીઠ આવક કોઈ ચોક્કસ સ્થિતિએ તૈયાર કરવામાં આવતી નથી. તેમછતાં વર્ષ 2006-07માં રાજ્યમાં માથાદીઠ આવક રૂ.37,532 અંદાજવામાં આવી છે.

નાણામંત્રીએ સિધ્ધાર્થ પટેલને ગૃહમાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે માથાદીઠ દેવાનાં પ્રશ્ને જણાવ્યું હતું કે તા.31-12-2008ની સ્થિતિએ માથાદીઠ દેવું રૂ.13,371 હોવાનું જણાવ્યું હતું.