મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

મોરે વડોદરાથી ચુંટણી લડશે

મોરે વડોદરાથી ચુંટણી લડશે
મોહમ્મદ અઝહરૂદ્દીન બાદ ભારતીય ટીમનાં વધુ એક ક્રિકેટર કિરણ મોરે સક્રિય રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમજ તેમને આશા છે કે ભાજપ તેમને વડોદરાથી લોકસભાની ચુંટણીની ટીકિટ આપશે.

વડોદરાનાં ઉમેદવાર તરીકેનાં નામમાં મોરેનાં નામ અંગે પુછપરછ કરવામાં આવી હતી. તે જાણીએ મોરેએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ તેમણે ઉમેદવાર બનાવાશે, તે અંગે આશા વ્યક્ત કરી હતી.

મોરેએ જણાવ્યું હતું કે વડોદરા સંસદીય બેઠક માટે મોરેનું નામ પેનલમાં સામેલ કરવામાં આવ્યું છે. જે સમાચારને મોરેએ સમર્થન જાહેર કર્યું હતું.