બહાદુર
સંતા - કાલે મે જોયું તો એક પુરૂષ સ્ત્રી સાથે લડી રહ્યો હતો. મેં તેને કહ્યું કે તું સાચો બહાદુર હોય તો પુરુષ જોડે લડને.
બંતા - પછી શું થયુ ?
સંતા - થવાનું શું હતુ ? જ્યારે મને ભાન થયું ત્યારે હું હોસ્પિટલમાં હતો.
બંતા - પછી શું થયુ ?
સંતા - થવાનું શું હતુ ? જ્યારે મને ભાન થયું ત્યારે હું હોસ્પિટલમાં હતો.