એકવાર સંતાએ રોડ પર બહુ બધાને દોડતા જોયાં. એ જોઈને તેમને બાજુ પર ઉભેલા બંતાને પૂછ્યુ - આ બધા કેમ દોડી રહ્યા છે ? બંતા - મેરેથોન દોડ યોજાઈ રહી છે. સંતા - તેનાથી તેમને શુ ફાયદો થવાનો છે ? બંતા - જે જીતશે તેને ઈનામ મળશે. સંતા - તો પછી બીજા કેમ દોડી રહ્યા છે ?