આજનો શેર - આંસુ

વેબ દુનિયા|

P.R
જીંદગીની દરેક પળ સરખી નથી હોતી
સમુદ્રમાં રોજ ભરતી નથી હોતી
મિલન અને જુદાઈ પ્રસંગ છે જીંદગીનો
જેમા આંસુઓની કિમંત સરખી નથી હોતી


આ પણ વાંચો :