ગુજરાતી રોમાંટિક શાયરી - તમારા વિના

વેબ દુનિયા|
P.R

મારા દિલની વાતો તેમને કહી નથી શકતા

આ રોમાંચક દર્દ હવે સહી નથી શકતા

હે ઈશ્વર એવી તકદીર બનાવી દે

એ ખુદ આવીને કહે કે અમે તમારા વગર હવે રહી નથી શકતાઆ પણ વાંચો :