બુધવાર, 29 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

ગુજરાતી રોમાંટિક શાયરી - તુ હી તુ

ગુજરાતી લવ શાયરી
P.R

તુ કેમ મારાથી અલગ છે

એક તુ જ તો મારો ભગવાન છે

તારી વાતોમાં ખોવાય જાઉ છુ

દોસ્ત તુ જ આવીને સમજાવ કે

આ નશો છે કે પ્રેમ છે