ગુજરાતી રોમાંટિક શાયરી - પ્રથમ પ્રેમ

વેબ દુનિયા|
P.R

આંખો જૂએ છે અમારી, રોજ દુનિયાના હસીન ચેહરાઓ

પણ આ દિલમાં વસ્યો છે ,બસ અનોખો ચેહરો તમારો,

તમે’ હા ‘ કહેશો તો એ એક ચમત્કાર હશે ,

ને એનાથી ‘આકાશ’ કેટલો ખુશ જરા એ તો વિચારો,

કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારોઆ પણ વાંચો :