1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

ગુજરાતી રોમાંટિક શાયરી

P.R

કોઈ અજનબી જ્યારે 'દિલ'માં વસી જાય છે

ના જાને કેમ પછી તે ખૂબ યાદ આવે છે

કેટલુ પણ ભૂલવાનો પ્રયત્ન કરો એ ચહેરાને પણ

દરેક વસ્તુમાં તેનો જ ચહેરો દેખાય છે