ગુજરાતી લવ શાયરી - તારો બેકરાર

વેબ દુનિયા|
P.R

આમ તો હુ પણ તારો બેકરાર છુ

આંખોમાં તારી હુ ઈંતઝાર છુ

તારી નજરનો જામ જો છલકાય

તો પીવા ને હુ પ્રથમ ઉમેદવાર છુ.આ પણ વાંચો :