ગુજરાતી લવ શાયરી

વેબ દુનિયા|
P.R

હા કહેશો તો સ્વીકાર કરીશ

ના કહેશો તો મહેનત કરીશ

અને જ્યારે તમારા લાયક બનીશ '

ત્યારે ફરી ઓફર કરીશ

પણ પ્રેમ તો તને જ કરીશઆ પણ વાંચો :