ગુજરાતી શાયરી : જાન

વેબ દુનિયા|
P.R

આંખમાંથી પડેલા અશ્રુ કોઈ ઉઠાવી નથી શકતુ

કિસ્મતમાં લખેલુ કોઈ મટાવી નથી શકતુ

તમારો પ્રેમ છે જાન અમારી

મારી જાનને મારાથી કોઈ છીનવી નથી શકતુઆ પણ વાંચો :