ગુજરાતી શાયરી : તમે અને હું

વેબ દુનિયા|

P.R
સમયની અછત તો ઈશ્વરને પણ હતી
છતાં ફુરસદ લઈને ઈશ્વરે તમને બનાવ્યા
ખ્યાલ આવ્યો હશે તેમને મારી એકલતાનો
તેથી નસીબે તમને અને મને મળાવ્યા


આ પણ વાંચો :