ગુજરાતી શાયરી - તારી યાદ

વેબ દુનિયા|

P.R
દિલ તડપતું રહ્યુ અને તેઓ જવા લાગ્યા
સાથે વીતાવેલા દરેક ક્ષણ યાદ આવવા લાગ્યા
ખામોશ નજરથી જ્યારે જોયુ તેને વળીને,
તો ભીની આંખોથી અમે પણ હસવા લાગ્યા


આ પણ વાંચો :