ગુજરાતી શાયરી : હા.. દુ:ખ થાય છે

વેબ દુનિયા|

P.R
કોઈ બંધન તૂટે તો દુ:ખ થાય છે,
આપણા થઈ જાય પારકાં તો દુ:ખ થાય છે,
હા અમે નથી પ્રેમને લાયક
પણ જો આવી રીતે કોઈ ઠુકરાવે તો દુ:ખ થાય છે


આ પણ વાંચો :