બુધવાર, 22 ઑક્ટોબર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
છૂટી ગઈ આદત
અમને આદત હતી દરેક વાતે શાંત ચિત્તે ધીરજ રાખવાની
જ્યારથી તને પ્રેમ કર્યો છે છૂટી ગઈ છે આદત રાહ જોવાની.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા પાઠવશે, CM પટેલ સાથે કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે, ગુજરાતી નવા વર્ષના પહેલા દિવસે, અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને લોકોને મળશે અને શુભેચ્છા પાઠવશે. ભાજપે એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે.
Stock Market Holiday 2025- આજે દિવાળી બલિપ્રતિપદા છે, શું NSE અને BSE બંધ રહેશે?
ગઈકાલે, 21 ઓક્ટોબરના રોજ દિવાળી નિમિત્તે શેરબજાર બંધ હતું. આ દિવસે મુહૂર્તમાં માત્ર એક કલાક માટે ટ્રેડિંગ થયું હતું. આજે દિવાળી બલિપ્રતિપદા છે.
ફ્રેન્ચ ઓપન 2025 માં ભારતીય ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે, જેમાં બધાની નજર સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટી પર રહેશે.
ભારતની ટોચની પુરુષ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ફ્રેન્ચ ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખશે.
Amit Shah Birthday: આજે અમિત શાહનો જન્મદિવસ, જાણો શેર બ્રોકરથી રાજકારણના બાદશાહ બનવા સુધીની સફર
Amit Shah Birthday: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 58મો જન્મદિવસ છે. આ પ્રસંગે પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'અમિત શાહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતના ગૃહમંત્રી તરીકે તેઓ આપણા દેશની પ્રગતિ માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ મહત્વપૂર્ણ સહકારી ક્ષેત્રને સુધારવામાં પણ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. તે આપણા દેશની સેવામાં લાંબુ અને સ્વસ્થ જીવન જીવે.
મથુરામાં ટ્રેન અકસ્માત, 12 કોચ પાટા પરથી ઉતરી ગયા, આગ્રા-દિલ્હી રૂટ પ્રભાવિત
મથુરામાં એક ટ્રેન અકસ્માત થયો. દિલ્હી-આગ્રા લાઇન પર ચૌમુહણ ખાતે માલગાડીના આશરે 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આનાથી આ લાઇન પર રેલ ટ્રાફિક પર અસર પડી છે. અહેવાલો અનુસાર, ડાઉન લાઇન પર કોલસા ભરેલી 12 માલગાડીઓ પાટા પરથી ઉતરી ગઈ.
ધર્મ
Govardhan Puja 2025: આજે ગોવર્ધન પૂજામાં ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખો. જાણો શું કરવું અને શું ન કરવું
આજે કાર્તિક મહિનાના શુક્લ પક્ષ પ્રતિપદા તિથિએ ગોવર્ધન પૂજા ઉજવવામાં આવી રહી છે. આ દિવસે ગોવર્ધન મહારાજ અને ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન પૂજામાં ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખો અને ભૂલો કરવાથી બચો.
Vikram Samvat 2082 Rashifal in Gujarati - નૂતન વર્ષાભિનંદન 2082 નું વાર્ષિક રાશિફળ
Varshik Rashifal 2082 :વિક્રમ સંવત 2082 ના નૂતનવર્ષમાં આ 4 રાશિઓ પર રહેશે ધન લક્ષ્મીની કૃપા, જાણો તમારી રાશિ પ્રમાણે જાણો તમારુ વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2082 એટલે કે નૂતન વર્ષ કેટલીક રાશિઓ માટે ખૂબ જ અદ્ભુત રહેવાનું છે. થોડી મહેનતથી તમે ન માત્ર સારી કમાણી કરશો, પરંતુ બગડતા કામ પણ બનવા માંડશે અને વિવાદોથી પણ છુટકારો મેળવશો.
Happy Diwali - ફટાકડા ફોડતી વખતે શું કરવું શું નહિ જાણો
દિવાળીમાં દાઝી જવા સાથે આગ લાગવાના બનાવો પણ બને છે તેથી ફટાકડા ફોડતી વખતે શું કરવું શું નહિ જાણો
Happy Gujarati New Year Wishes Quotes Messages - ગુજરાતી નૂતન વર્ષના અવસર પર મોકલો સૌને હેપી નૂતન વર્ષાભિનંદન મેસેજ સાલ મુબારક
Gujarati New Year Wishes in Gujarati - નવુ વર્ષ દરેક માટે જુદુ જુદુ હોય છે. કેટલાક લોકો કેલેંન્ડરના બદલાતા વર્ષને નવુ વર્ષ તરીકે ઉજવે છે. તો કેટલાક લોકો ચૈત્ર નવરાત્રીથી શરૂ થતા હિન્દુ નવ વર્ષને નવા વર્ષ તરીકે ઉજવે છે. જ્યારે કે ગુજરાતીઓ માટે નવુ વર્ષ એટલે દિવાળીનો બીજો દિવસ. કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદાથી નવુ વર્ષ શરૂ થાય છે
Happy Diwali 2025 Wishes, Images, Status : દિવાળી 2025 શુભેચ્છા
Happy Diwali 2025 Wishes: આ દિવાળી પર, તમારા મિત્રો અને સંબંધીઓને ખાસ અને પ્રેમાળ દિવાળીની શુભેચ્છાઓ મોકલો. અહીં, અમે સોશિયલ મીડિયા પર શેર કરવા માટે તમારા માટે કેટલાક હૃદયસ્પર્શી શુભેચ્છા સંદેશાઓ, છબીઓ અને સ્ટેટસનું લઈને આવ્યા છીએ જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.