જીંદગી

વેબ દુનિયા|

ક્ષણમાં વીતી જાય એ શુ જીંદગી
આંસુઓઓમાં વહી જાય એ શુ જીંદગી
જીંદગીનો ફિલસૂફો જ જુદો છે
દરેકને સમજાય જાય એ શુ જીંદગી


આ પણ વાંચો :