જો હીંચકી આવે તો માફ કરજો Jo Hichki Ave To Maf Karjoનયનમાં
વસ્યા છે જરા યાદ કરજો

કદી કામ પડે તો યાદ કરજો 

મને તો પડી છે આદત તમને યાદ કરવાની 

જો હીંચકી આવે તો માફ કરજો 
---------------
એની દરેક યાદ દિલમાં હજી તાજી છે
એ નથી જીવનમાં પણ
એની આસ હાજી બાકી છે
એની યાદ આવતા જ આંસૂ આવી જાય છે
આ આંસૂ તો પી લીધા પણ પ્યાસ હજી બાકી છે
-------------


આ પણ વાંચો :