તમારી યાદો

વેબ દુનિયા|

સૂરજ પાસે નથી હોતો, કિરણ આજુબાજુ રહે છે
દોસ્તો પાસે નથી હોતા, દોસ્તી આસપાસ રહે છે
તેમ જ તમે આસપાસ નથી હોતા
પણ તમારી યાદો તો કાયમ મારી પાસે જ રહે છે


આ પણ વાંચો :