સોમવાર, 6 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

બેવફા જીંદગી

બેવફા
લોકોએ તમને જીંદગી કહ્યુ, સમજો છો તેમણે તમને શુ કહ્યુ
તેમણે તમને બેવફા કહ્યુ, કારણ કે જીંદગીનો કોઈ ભરોસો નથી