1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

વૃક્ષની વ્યથા

અમે છીએ છાયડો આપનાર એ ઝાડ, જે બીજાને કામ આવ્યા
જ્યારે સૂકાય ગયા ત્યારે પણ કોઈના અગ્નિસંસ્કારમાં કામ આવ્યા