સ્વાર્થી દુનિયા

કલ્યાણી દેશમુખ|

ઈશ્વરે બનાવેલ આ દુનિયામાં સંબંધો બનાવવા મુશ્કેલ છે
સ્વાર્થની આ દુનિયામાં હિતેચ્છુઓને ઓળખવા મુશ્કેલ છે
આમ તો છે ઘણા મિત્રો કહેવા ખાતર પણ
એ મિત્રોમાં છુપાયેલ શત્રુને ઓળખવો મુશ્કેલ છે


આ પણ વાંચો :