શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:17 IST)

Love shayari - સાચો પ્રેમ શાયરી/ valentine day shayari

love shayari in gujarati
તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છુ 
તારા દિલની ધડકન બનવા તૈયાર છું 
તુ જો આવી ને મને સજીવન કરે તો 
હુ રોજ લાશ બનવા તૈયાર છું 

love shayari in gujarati


 


મારી દીવાનગીની કોઈ હદ નહી  
તારા વગર મને કઈક યાદ નહી  
હું ગુલાબ છું તારા બગીચાનો 
તારા સિવાય મારા પર કોઈનો અધિકાર નહી

love shayari in gujarati
love shayari in gujarati

 
તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું
કાલ સુઘી તને ઓળખતી ન હોતી. 
૫રંતુ આજે તારો જ ઇંતજાર કરૂ છું
I Love You
 

 
એક છે આકાશ અને દિશાઓ ચાર છે 
દિલ આ મારુ તને મળવા બેકરાર છે 
તારી જ યાદો ને તારી જ વતોં 
હવે તો આ નયનને બસ તારો જ ઈંતજાર છે 

love shayari in gujarati
નજરે મળે તો પ્યાર થઈ જાય છે 
પલકે ઉઠે તો ઈજહાર થઈ જાય છે ,
ના જાણે શું કશિશ છે ચાહતમાં ,
કે કોઈ પણ અમારી જીંદગીનો ,
હકદાર થઈ જાય છે

મોહબ્બત માણસને જીવવુ શીખાવે છે 
વફાના નામ પર મરવુ શીખાવે છે 
જો મોહબ્બત ન કરી હોય તો કરીને જોજે 
આ જાલિમ દરેક દર્દ સહેવુ શીખાવે છે

love shayari in gujarati

તું ચૂપચાપ આવીને મારા દિલમાં ઉતરી જાય છે, 
મારી સુગંધ બનીને મારા શ્વાસમાં વિખેરાઈ જાય છે,
તારા પ્રેમનો જાદુ આ રીતે કામ કરે છે,
સૂતી વખતે અને જાગતી વખતે માત્ર તું જ નજર આય છે 
 
edited By-Monica sahu