1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી

જો આવુ થાય તો

આજનો શેર
આંખો બંધ કરુ તો સપનુ તેમનુ હોય
આંખ ઉઘાડુ તો સામે ચહેરો તેમનો હોય
મોત પણ આવી જાય તો કોઈ દુ:ખ નથી
કફનના રૂપમાં બસ ઓઢણી તેમને હોય
About Writer
વેબ દુનિયા