1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
  4. shri krishna bhagwan aarti in gujarati

શ્રી કૃષ્ણ ભગવાનની આરતી- ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા

krishna jhula decoration at home
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,
હરખને હુલામણે શામળિયા ઘેર આવ્યા.
માતા જશોદા કુંવર કહાન ઘેર આવ્યા,
ઝીણે ઝીણે મોતીડે ચોખલિયે વધાવ્યાં રે.
— ઉતારો આરતી...
કૂબડાને રૂપવંતા કીધા,વેદોને મનગમતાં લીધા,
અનેક દૈત્ય સંહાર્યા,ભક્તજનોના ફેરા ટાળ્યા.
— ઉતારો આરતી...કૂબજા દાસી ચરણે રાખી,
વેદવ્યાસ ઉગાર્યા રે,
કચ્છરૂપે કરણી કીધી,સઘળી પૃથ્વી જીતી લીધી.
— ઉતારો આરતી.

આગળનો લેખ
આરતી કુંજ બિહારી