મૈત્રીનો વીમો
દોસ્તી એ કોઈ વોશિંગ પાવડર નથી કે વાપરવાથી ધોવાઈ જાય,
દોસ્તી એ વીમા પોલીસી છે જે જીવન સાથે અને જીંદગી પછી પણ પણ કામ લાગે છે.