1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી

યાદ

યાદ
સુના મારા ઘરમાં વસી છે તારી યાદો, એ પહેલો વરસાદ અને રોમાચિંત મુલાકાતો,
હું નથી બોલતી બોલે છે તારી વાતો, આવી જા તારી યાદમાં રડે છે મારી આંખો