મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Updated : બુધવાર, 23 મે 2018 (12:05 IST)

child story - મૂર્ખ સિંહ @@ ચતુર સસલાભાઈ

જંગળમાં એક સિંહ રહેતો હતો . અને તેનો મન હોય કે નહી હોય એ રોજ ઘણા પ્રાણીઓના શિકાર કરતા હતા. એક વાર બધા પ્રાણીઓ સભામાં બેસયા. અને બધાએ ચર્ચા કરી કે દરરોજ એક પ્રાણી સિંહ પાસે જાય પણ એના બદલામાં એ એક પણ પ્રાણીના શિકાર કરશે. નહી.. આ વિચારો લઈને બધા પ્રાણીઓ સિંહ પાસે ગયા અને સિંહને આ વિચાર સંભળાયા . 
સિંહ રાજી થઈ ગયા પણ કહેવા લાગ્યા કે.. મારા ભોજન મને રોજ સમયસર મળે કારણ કે જ્યારે મને ભૂખ લાગે ત્યારે હું ખ્હોબ જ ગુસ્સે થઈ જાઉં છું . જ્યારે મને ભોજન ન મળે તો હું તમે બધાને મારી નાખીશ . 
 
નક્કી કર્યા પછી એક દિવસ  ....બે દિવસ  ....ત્રણ દિવસ  ....ચાલી રહ્યું હતું. 
પણ એક વાર સસલા ભાઈના વારા આવ્યા સસલા ભાઈ ખૂબ ચતુર . એ સિંહ પાસે જવાને બદલે જંગલમાં ભટકતા રહ્યા. ફરતા...ફરતા   તેને એક કૂંવા જોવાયા. એ કૂંવામાં એને પડછયો જોયો એને સિંહને પાઠ ભણાવવાનો નિશ્ચય કરો. અને પછી એ સિંહની ગુફા તરફ આરામથી પહોંચ્યો. 
 
ત્યારે સિંહ સસલાને જોઈ ખૂબ ગુસ્સે થયું. હવે હું જંગલના બધા પ્રાણીઓને મારી નાખીશ. ત્યારે સસલાએ જવાબ આપ્યા- એ સિંહ રાજા તમે બધાને મારો  એ પહેલા મારી વાત તો સાંભળો . હું જ્યારે અહીં આવી રહ્યા હતા ત્યારે એમને વિચાર કર્યા કે , જંગલના રાજા માટે મારા જેવા નાના સસલાથી પેટ કેવી રીતે ભરાશે , આ માટે તો મારા જેવા ઓછામાં ઓછા પાંચ સસલા તો હોવા જ જોઈએ. આ જ સંદેશ આપવા જ્યારે હું તમારી પાસે આવી રહ્યા હતા , એક બીજા સિંહ મને રસ્તામાં રોક્યા અને મારા શિકાર કરવા લાગ્યા. ત્યારે હું એને વિનંતી કરી કે હું અમારા આ જંગલાના રાજા પાસે જઈ રહ્યું છું. એમ કરીને હું તમારા પાસે આવ્યું છું . આ સાંભળીને 
 
સિંહ ખૂબ ગુસ્સે થયું!!  અને કહેવા લાગ્યા કે ચાલ મને આ સિંહ પાસે લઈ જા !@! 
 
આજે હું એના જ શિકાર કરીશ અને એમને જ મારા ભોજન બનાવીશ . ત્યારે સસલાએ કહ્યું પણ એ તો એમની ગુફામાં છે અને ગુફામાં કોઈના શિકાર કરવા સહેજ નથી @!! પણ સિંહ તો ગુસ્સામાં હતો....  
 
સસલા એને કૂવા પાસે લઈ ગયા. ત્યાં એને સિંહ ડોક્યું તો એને પોતાના પડછાયા જોવાયા!@! પણ સિંહ સમજ્યું કે એ બીજા કોઈ સિંહ છે 
 
સિંહે ગર્જના કરી એ ડરપોક બહાર નિકળ - અંદરથી પણ આ જ આવાજ આવી... સિંહ ગુસ્સામાં એ કૂંવામાં જ કૂદી ગયાં 
 
બસ ત્યારથી બધા પ્રાણીઓ એ સસલાભાઈના કારણે રાહતની સાંસ લીધી.....