અળસીની લાલ ચટણી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - ભીના લાલ મરચા 6-7, લસણની કળે 10, તાજી વાટેલી અળસી 3 ચમચી, એક મધ્યમ આકારનુ ટામેટુ, જીરુ એક ચોથાઈ ચમચી, હીંગ ચપટીભરીને, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત - બધી સામગ્રીને ચટણીના જારમાં સારી રીતે વાટી લો. બસ લાલ પૌષ્ટિક ચટણી તૈયાર છે.


આ પણ વાંચો :