અળસીની લીલી ચટણી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - સમારેલા લીલા ધાણા એક વાડકી, સમારેલા લાલ મરચાં 4-5, તાજી વાટેલી અળસી 3 ચમચી, સમારેલી ડુંગળી એક વાડકી, સમારેલુ ટામેટું એક વાડકી, દહીં અડધી વાડકી, જીરુ એક ચોથાઈ ચમચી, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - ઉપરોક્ત બધી સામગ્રીને મિક્સરની ચટણીની જારમાં નાખીને સારી રીતે વાટી લો. બસ તૈયાર છે પૌષ્ટિક લીલી ચટણી.


આ પણ વાંચો :