આવી રીતે બનાવો કારેલાના ચટપટા અથાણું

Last Updated: શુક્રવાર, 18 મે 2018 (12:36 IST)

કારેલાનું શાક તો બધાને ભાવે છે અને બધા બનાવે પણ છે પન શું તમે ક્યારે પણ કારેલાના અથાણું . એ અથાણામાં ઘણા બધા મસા લો નખાય છે જેથી આ ચટપટા બની જાય છે.

આવો જાણીએ કારેલા અથાણાની રેસીપી

સમય- 3-4 દિવસ

સામગ્રી- 1 કિલો કારેલા , 2 ચમચી મીઠા ,2 ચમચી હળદર
, 1 ચમચી સૂંઠ , 1/4 કપ
મર્ચા પાવડર , 1/4 કપ શેકેલી અજમા
2 ચમચી વરિયાળી શેકેલા પાવડર
, 2 કપ લીંબૂનો રસ , 1 કાંચની બરણી

આવી રીતે બનાવો-

કારેલાના કઠણા ભાગ ચાકૂથી કાઢી એને લાંબા લાંબા કાપી નાખો. કારેલામાં મીઠું મિક્સ કરી 3-4 કલાક માટે મૂકી દો.

પછી કારેલાને હાથથી દબાવીને નિચોડી લો અને એના બીયડ કાઢી લો. પછી સાફ પાણીથી ધોઈ ફરીથી નિચોડી લો.

હવે મસાલામાં નીંબૂના રસ મિક્સ કરો. જેથી એ ભીનું થઈ જાય

પછી આ મસાલા કારેલાની અંદર ભરીને દોરાથી લપેટી દો.
એને બરણીમાં ભરી અને લીંબૂના રસ મિક્સ કરી 3-4 દિવસ
માટે તડકામાં રાખો અને ત્રણ્-ચાર અઠવાડુયા પછી ખાવો.
આ કારેલાના અથાણા તૈયાર થયા પછી એના નાના કટકા પણ કરી શકાય છે.



















આ પણ વાંચો :