કેબેજ સૂપ

કેબેજ સૂપ

Last Modified શુક્રવાર, 23 મે 2014 (14:57 IST)
સામગ્રી :બારીક સમારેલા ફુલાવર-1,ગાજર-4,કોથમીર-2 મોટા ચમચી ,ડુંગળી-1 ,કેચઅપ 175 ML ટોમેટો જ્યુસ 350ml,વેજીટેબલ સ્ટોક750ml,ચિકન સ્ટાક-450ml,સમારેલા ટમેટા 400 ગ્રામ.
વિધિ : આઠ લીટરના સૂપ પાટમાં ફુલાવર નાખો.કાપેલા ગાજરને 6 મિનિટ માટે ઉંચા તાપે માઈક્રોવેવ ક્રો. હવે ચાર મિનિટ માટે કોથમીરને પણ માઈક્રોવેવ કરો. હવે આ શાકોને બધા સામાન સાથે પાટમાં નાખો. હવે ટોમેટો જ્યુસ નાખો અને ઉકળવા દો. એને અડધા કલાક માટે ઉકળવા દો. હવે તાપ ઓછો કરી 2થી3ઘંટા થવા દો. હવે મીઠું અને કાળી મરી નાખી સર્વ કરો.


આ પણ વાંચો :