કેરીની પૂરી

કેરીની પૂરી

Last Modified ગુરુવાર, 19 જૂન 2014 (16:46 IST)


સામગ્રી: ઘઉંનો લોટ 2 કપ,કેરીનો પલ્પ ,3/4 કપ ,દળેલી ખાંડ
-2 ચમચી ,તેલ મોઁણ માટે તળવા માટે અને 1 ટેબલસ્પૂન લોટ શેકવા માટે


બનવવાની રીત - કેરીના છાલટા ઉતારી નાના-નાના ટુકડા કરી પેસ્ટ બનાવી લો.એક વાસણમાં લોટ લો . એમાં કેરી નો પલ્પ ,ખાંડ પાવડર
,થોડું તેલ નાખી કઠણ લોટ બાંધી લો.લોટને ઢાકીને 20 મિનિટ માટે રહેવા દો. પછી લોટમાં થોડું તેલ લગાવી એકસરખુ કરી લો.લોટની બાલ્સ
તોડી લો અને તેને પૂરીની જેમ વળી લો. કઢાઈમાં તેલ ગરમ કરી મૂકો.અને બધી વળેલી પૂરીયાં તળી લો. તળેલી કેરીની ગરમ સ્વાદિષ્ટ પૂરીયાં તૈયાર છે. આ પુરી તમે શાકભાજી અને અથાણાં સાથે સર્વ કરી શકો છો .
આ પણ વાંચો :