ક્રીમ વેજીટેબલ સૂપ

ક્રીમ વેજીટેબલ સૂપ

Last Modified મંગળવાર, 10 જૂન 2014 (16:14 IST)
સામગ્રી: 2 બટાકા, 2 ડુંગળી સમારેલી, 1 ગાજર, નાની સમારેલી બીંસ ,1 ટી.સ્પૂન માખણ, 1 કપ દૂધ,મરી અને સ્વાદપ્રમાણે મીઠું.

બનાવવાની રીત : બટાટા અને ડુંગળીને છોલી લો અને કાપી 4-5 કપ પાણી
ઉકાળો. પછી ઠંડા કરી બ્લેંડ કરી લો. એક પેનમાં માખણ ઓગાળી ગાજર અને ફ્રેંચબીંસ સાંતળો. બટાકા, ડુંગળીનુ મિશ્રણ અને દૂધ મરી અને મીઠું મિક્સ કરી ઉકાળો. ગરમ-ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :