ગુજરાતી રેસીપી : ગોળ લસણની ચટની

વેબ દુનિયા|

P.R
સામગ્રી - લીલા ધાણાની જુડી એક, 2-3 લીલા મરચા મોગુજરાતી રેસીપીટા ટુકડામાં સમારેલી, 5-6 લસણની કળી, પા ચમચી લાલ મરચુ, અડધી ચમચી જીરુ, નાનકડો કટકો ગોળ, ચપટી હિંગ, મીઠુ સ્વાદમુજબ, એક લીંબૂનો રસ, પા નાનકડી ચમચી સંચળ.

બનાવવાની રીત - લીલા ધાણાને સાફ કરી ધોઈને ઝીણો સમારી લો. લસણને છોલી લો. ઉપરોક્ત બધી સામગ્રીને ધાણામાં મિક્સ કરીને મિક્સરમાં ચટણી વાટી લો. ઉપરથી લીંબુ નીચોવી લો.

ગોળ-લસણની ચટણી ગરમા ગરમ ભોજન સાથે સર્વ કરો.


આ પણ વાંચો :