ગુજરાતી રેસીપી- ફ્રાઈડ રાઈસ

Last Updated: બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (13:13 IST)
બાસમતી ચોખા- 1 કપ 
ગાજર- 1 
બીંસ- 5 
કાળી મરી પાવડર 
સ્પ્રિંગ ઓનિયન- 4 
ઓલિવ ઓયલ- 3 ચમચી 
ખાંડ -1/2 અડધી ચમચી 
બનાવાની રીત- સૌથી ચોખને રાંધી લો અને ઠંડા થવા દો. પછી એને જુદા- જુદા કરી લો બધી શાકને સમારી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો પછી એમાં શાકભાજીને ખાંડ સાથે 2 મિનિટ રાંધો. શાકભાકી થોડી કાચી હોવી જોઈએ. હવે આખરેમાં કાળી મરી પાવડર અને સ્પ્રિંગ ઓનિયન મિકસ કરી એક મિનિટ ચલાવો. આખરે ચોખા નાખી 2 મિનિટમાં તાપ બંદ કરી લો હવે એને સર્વ કરો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો. 
ALSO READ: આ રીતે બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી ભટુરા (Bhature)
 


આ પણ વાંચો :