ગુજરાતી વ્યંજન - સ્વાદિષ્ટ ઓનિયન પકોડા

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 1 મોડી ડુંગલી ગોળકારમાં કાપેલી, 3-4 બ્રેડનો ચુરો, 1/2 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી ચોખાનો લોટ, 1 ચમચી મરચાનો પાવડર, મીઠુ સ્વાદમુજબ, તેલ.

બનાવવાની રીત - એક વાડકીમાં ચોખાનો લોટ, મરચુ, મીઠુ બેકિંગ સોડા અને થોડુ પાણી મિક્સ કરો. પછી ત્મા બ્રેડનો સૂકો ભૂકો નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે કાપેલા ડુંગળીની રીંગને આ પેસ્ટમાં ડૂબાડો અને તેલમાં ડ્રીપ ફ્રાય કરો. તેને ખૂબ કુરકુરા તળો. ધ્યાન રાખો કે બળે નહી. જ્યારે એ કુરકુરા તળાય જાય ત્યારે ટોમેટો કેચઅપ કે ચા સાથે સર્વ કરો.


આ પણ વાંચો :