સોમવાર, 1 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

ચટપટા પનીરી બોલ્સ

ચટપટા પનીરી બોલ્સ
N.D
સામગ્રી - પનીર 200 ગામ, ચીઝ 2 ક્યુબ, કાળા મરી 1/2 ચમચી, કોર્નફ્લોર 2 ચમચી, લીલા મરચા(સમારેલા)1, મીઠુ સ્વાદ મુજબ, ચેરી 1 ચમચી.

બનાવવાની રીત - ચીઝ અને પનીરને છીણીને તેમા મીઠુ, કાળા મરી અને લીલા મરચા મિક્સ કરી દો. કોર્નફ્લોરને પાણીમાં નાખી તેનુ ખીરુ બનાવી લો. હવે ચીઝ અને પનીર મિશ્રણના બોલ્સ બનાવી તેમા ચેરી મુકો. બોલ્સને કોર્નફ્લોરમાં લપેટીને ફ્રિજમાં મુકો. થોડીવાર પછી તેને ગરમ તેલમાં તળી લો. ચોમાસામાં આ બોલ્સને ગરમાગરમ સર્વ કરો.