ચીકૂ બનાના શેક

મોનિકા શાહૂ| Last Modified ગુરુવાર, 28 મે 2015 (16:55 IST)



સામગ્રી
3 ચીકૂ , 1 પાકેલા કેળા , 1 ગિલાસ ક્રીમ દૂધ , 2 ચમચી ખાંડ , 1/2 ચમચી ઈલાયચી પાવડર

વિધિ- ચીકૂ અને કેળાને છીણી લો હવે ચીકૂ અને કેળાને 1 કપ પાણી સાથે મિક્સીમાં સારી રીતે વાટી લો. હવે એમાં દૂધ , ક્રીમ ખાંડ અને ઈલયચી પાવડર

નાખી ફરીથી મિકસીમાં ગુમાવો.


આ પણ વાંચો :