નૂડલ્સ ચીલા

નઇ દુનિયા|

N.D
સામગ્રી - બાફેલા એક કપ, મેંદો દોઢ કપ, મીઠુ એક નાની ચમચી, અડધો ચમચી કાળામરીનો પાવડર, બે ચીઝ ક્યૂબ્સ, તળવા માટે તેલ, દૂધ જરૂર મુજબ, લાલ સૂકા આખા મરચાં જરૂર મુજબ.

બનાવવાની રીત - મિક્સરના જારમાં મેદો, મીઠુ અને કાળામરી નાખો. દૂધ નાખીને ચલાવો અને ખીરુ તૈયાર કરો. પછી નોનસ્ટિક તવાને ગરમ કરી તેલ લગાવો. તેમા થોડા બાફેલા નુડલ્સ મુકો. એક મોટી ચમચી મેદાનુ ખીરું નાખીને ફેલાવો. ચીજ ક્યૂબ્સ છીણી લો અને સૂકા લાલ મરચાં કાપી લો. બંને બાજુથી ઉલટ-પલટ કરીને નૂડલ્સ ચીલા તૈયાર કરો. ચીઝ અને લાલ મરચું ફેલાવીને દબાવી દો ગુલાબી સેકાતા સોસ ચટણી અને ગરમ ચા સાથે સર્વ કરો.


આ પણ વાંચો :