પાન ગુલકંદ ડ્રિંક

pudina sharbat
Last Updated: બુધવાર, 10 મે 2017 (17:43 IST)
ગરમીમાં આમ તો બહુ જ્યૂઅ પીએ છે. પણ પાન અને ગુલકંદ વાળી ડ્રિક તમને જરૂર ટ્રાઈ કરવી જોઈએ. જાણે રેસીપી 
સામગ્રી
6 નાગરવેળના પાન 
4 કપ દૂધ કે બદામનો દૂધ 
1 કપ ઠંડુ પાણી 
1 ચમચી રૂહ આફજા 
4-5 ચમચી ગુલકંદ કે ખાંડ 
2-3 ચમચી સૂકા મેવા 
 
વિધિ-
- સૌથી પહેલા પાનને  સારી રીતે ધોઈ લો. 
- હવે મિકસરમાં થોડું પાણી મિકસ કરી પાનની પ્યૂરી બનાવી લો. 
- પાનની પ્યૂરીને એક વાસણમાં કાઢી લો અને તેમાં દૂધ નાખી સારી રીતે મિક્સ કરો. 
- હવે તેમાં રૂહ આફજા કે ગુલાબનું શરબત નાખી મિક્સ કરી લો. 
- હવે તેમાં ગુલકેંદ નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- તૈયાર મિશ્રણમાં ડ્રાયફ્રૂટસ નાખી સારી રીતે મિક્સ કરો. 
- પાન ગુલકંદ ડ્રિંકને ગિલાસમાં નાખી સર્વ કરો. 
 
નોટ
- જો ગુલકંદ નહી મળી રહ્યું હોય તો ખાંડ પણ નાખી શકો છો. 


આ પણ વાંચો :